૦ (શૂન્ય)

testwikiમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અંકરેખા પર શૂન્ય

શૂન્ય (૦) દશાંશ સંખ્યા પ્રણાલી પ્રમાણે સંખ્યા છે. શૂન્ય દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર પણ છે. શૂન્યની શોધ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.[]

ગણિત

  • કોઇપણ સંખ્યાનો શુન્ય વડે ગુણાકાર કરવાથી શૂન્ય મળે છે. (X×૦ = ૦)
  • કોઇપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે. (X + ૦ = X; X - ૦ = X)
  • ૦ નુ વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન ૦ થાય છે. (0 = ૦, 03 = ૦, 0n = ૦, 02 = ૦, 03 = ૦)
  • ૦ નું ફેક્ટોરીયલ (! નિશાની) ૧ થાય છે. (0! = ૧)
  • ૦ ને કોઇ પણ સંખ્યા વડે ભાગવાથી શૂન્ય જ જવાબ મળે છે. (ઢાંચો:Sfrac = ૦)
  • કોઈપણ સંખ્યાનો શૂન્ય ઘાત કરવાથી જવાબ ૧ મળે છે. (X0 = ૧)
  • ૦/૦ નો જવાબ શોધવા માટે l'Hôpital's rule વપરાય છે.

શોધ

શૂન્યનો સૌપ્રથમ ઉપયોગ ભારતીય ગણિતશાસ્ત્ર માં થયો હતો. શૂન્યની શોધ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે (ઈ.સ.પૂર્વે ૫૦૦) કરી હતી.[][][][][] ઇસ. ૪૫૮ ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે.[]

સંદર્ભો

ઢાંચો:Reflist

ઢાંચો:ગણિત-સ્ટબ

  1. ૧.૦ ૧.૧ ઢાંચો:Cite web
  2. ૨.૦ ૨.૧ Aryabhatiya of Aryabhata, translated by Walter Eugene Clark.
  3. ઢાંચો:Cite web
  4. ઢાંચો:Cite book
  5. Ifrah, Georges (2000), p. 416.