હેસનો ઉષ્મા-સંકલનનો નિયમ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ

ઉષ્મારસાયણ શાસ્ત્રમાં જે પ્રક્રિયાઓની પ્રક્રિયા-ઉષ્મા (heat of reaction) અથવા પ્રક્રિયા-એન્થાલ્પી (reaction enthalpy)ના ફેરફારો સીધા માપી શકાતા ના હોય તેની ગણતરી કરવા માટે હેસના ઉષ્મા-સંકલનના નિયમનો (ઢાંચો:Lang-en) ઉપયોગ કરવામાં આવે છે. તેને અચળ ઉષ્મા-સરવાળા (ઉષ્મા-સંકલન)નો નિયમ પણ કહેવામાં આવે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં જન્મેલા રશિયન રસાયણવિદ જર્મેઇન હેન્રી હેસે ૧૮૪૦ માં આ નિયમ રજૂ કર્યો હતો. તે મુજબ[૧],