વરાહમિહિર

testwikiમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઢાંચો:Multiple image ઢાંચો:Infobox writer વરાહમિહિર (દેવનાગરી: वराहमिहिर) (અંદાજીત ઇસ ૫૦૫–૫૮૭) ઉજ્જૈનના ખગોળવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને જ્યોતિષી હતા. તેઓ વરાહ અથવા મિહિર નામે પણ ઓળખાય છે. તેમનો જન્મ અવંતિ વિસ્તારમાં થયો હતો, જે હાલમાં માળવા તરીકે ઓળખાય છે. તેમના પિતા આદિત્યદાસ પણ જાણીતા ખગોળશાસ્ત્રી હતા. તેમણે પોતે લખેલું છે તે અનુસાર તેઓએ કપિથ્થક ખાતે શિક્ષણ મેળવ્યું હતું.[] તેઓ માળવાના વિક્રમાદિત્યના દરબારનાં નવ રત્નોમાંના એક ગણાતા હતા.

યોગદાન

ત્રિકોણમિતિ

વરાહમિહિરે આર્યભટ્ટના સાઇન (sine) કોષ્ટકની ગુણવત્તા સુધારી હતી. તેમજ અન્ય સૂત્રો આપ્યા હતા.

sin2x+cos2x=1
sinx=cos(π2x)
1cos2x2=sin2x

સંદર્ભ

ઢાંચો:Reflist