પ્લૂટો

testwikiમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઢાંચો:Infobox planet

Mosaic of best-resolution images of Pluto from different angles

પ્લૂટો (પ્રતીક: ⯓[] અને ♇[]) પહેલાં સૂર્યમંડળના નવમા ગ્રહ તરીકે ઓળખવામાં આવતો હતો, પણ હવે તેને સૌરમંડળના બીજા સૌથી મોટા વામન ગ્રહ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેની સૂર્યની આસપાસ પરીભ્રમણ કક્ષા એટલી લંબગોળ છે જેને કારણે તે નૅપ્ચ્યુન ગ્રહની કક્ષા ની અંદર પ્રવેશ કરે છે. પ્લૂટો સૂર્યથી ખૂબ દૂર હોવાને કારણે તે આખો બરફથી ઢંકાયેલો છે અને અંધાર્યો છે.

પ્લૂટો પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રથી પણ નાનો છે. પ્લૂટોને ૫ ચંદ્ર છે. પ્લૂટોનું તાપમાન -૨૩૩° સે. સુધીનું હોય છે.

નોંધ

ઢાંચો:Notelist

સંદર્ભો

ઢાંચો:Reflist

પૂરક વાચન

ઢાંચો:Refbegin

ઢાંચો:Refend

બાહ્ય કડીઓ

ઢાંચો:Sisterlinks ઢાંચો:Refbegin

ઢાંચો:Refend

ઢાંચો:સૌરમંડળ