ટાફેલનું સમીકરણ

testwikiમાંથી
imported>Gazal world (શ્રેણી:રસાયણશાસ્ત્ર ઉમેરી using HotCat) દ્વારા ૧૩:૨૦, ૨ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ટાફેલનું સમીકરણ એ સક્રિયણ અતિવોલ્ટતા η (અથવા ω) અને વિજપ્રવાહ ઘનતા i વચ્ચેનો સંબંધ દર્શાવતા ટાફેલના નિયમને રજૂ કરતું સમીકરણ. આ સમીકરણ ટાફેલે ૧૯૦૫માં પ્રયોગોના આધારે રજૂ કર્યું હતું, જે નીચે મુજબ છે:[]

η=ablogi

સંદર્ભો

ઢાંચો:Reflist

ઢાંચો:સ્ટબ