વસતી વધારો

testwikiમાંથી
imported>Gubot (Bot: Reverted to revision 474230 by आर्यावर्त on 2016-12-26T11:35:54Z) દ્વારા ૧૩:૦૬, ૨૭ ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઇ.સ. પૂર્વે ૧૦,૦૦૦ થી - ૨૦૦૦ સુધીનો અંદાજીત માનવ વસ્તી વધારો.

વૈશ્વિક માનવ વસ્તીવધારો આશરે વર્ષે ૭.૫ કરોડ અથવા ૧.૧% છે. વૈશ્વિક વસ્તી ૧૮૦૦માં ૧ અબજથી વધીને ૨૦૧૨માં ૭ અબજ થઇ છે. આ સદીના અંતમાં વસ્તી વધીને ૧૦ અબજ થઇ જશે તેવો અંદાજ છે.

વસતી[]
પસાર થયેલ વર્ષ વર્ષ અબજ
- ૧૮૦૦
૧૨૭ ૧૯૨૭
૩૩ ૧૯૬૦
૧૪ ૧૯૭૪
૧૩ ૧૯૮૭
૧૨ ૧૯૯૯
૧૨ ૨૦૧૧
૧૪ ૨૦૨૫*
૧૮ ૨૦૪૩*
૪૦ ૨૦૮૩* ૧૦
* UNFPA
United Nations Population Fund
દ્વારા અંદાજીત ૩૧.૧૦.૨૦૧૧

વસ્તી વધારાનો દર

વસ્તી વધારાનો દર એ શરુઆતની વસ્તીની સામે જે તે સમયે વધેલી વસ્તીની સંખ્યાનો ભાગાકાર છે. તે સામાન્ય રીતે ટકામાં દર્શાવવામાં આવે છે અને નીચેના સૂત્ર દ્વારા મેળવવામાં આવે છે.

Population growth rate=P(t2)P(t1)P(t1)(t2t1)

સંદર્ભ

ઢાંચો:Reflist

ઢાંચો:સબસ્ટબ

  1. 7. miljardis ihminen, Helsingin Sanomat editor Mr Timo Paukku 5.9.2011 D1 ‍(Finnish)